Live Event Video

Click Here

મહેસાણા નાગરિક પરિવર્તન પેનલ – ઉમેદવારોની યાદી

શ્રી ફૂલચંદ્ર વિષ્ણુભાઈ પટેલ (FC પટેલ) – કંથરાવી

સ્થાપક ટ્રસ્ટી - સરદારધામ | ટ્રસ્ટી-કે.પી. વિધાર્થી ભવન | ચેરમેન - આર્કેડિયા ગ્રુપ

શ્રી અનુપકુમાર બાબુભાઈ પટેલ - મહેસાણા પરા

સ્થાપક ડાયરેક્ટર: સ્કાયલેક ઓટોમેશન | પૂર્વ ઉપાધ્યક્ષ, ABVP

શ્રી નરેશકુમાર કેશવલાલ પટેલ (ચોકસી) - પાંચોટ

લવ-કુશ જવેલર્સ, મહેસાણા | કે. એમ. સ્ટ્રીપ્સ, મંડાલી | પૂર્વ પ્રમુખ મહેસાણા ચોકસી એસોસિએશન

શ્રી કીર્તિભાઈ શંકરલાલ પટેલ(મુખી) – બલોલ

પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર, BJP, મહેસાણા

શ્રી દિલીપકુમાર ગાંડાલાલ
પટેલ – બલોલ

નવદીપ સ્ટીલ

શ્રી પ્રવિણકુમાર પરસોત્તમભાઈ પટેલ (PP) - પાંચોટ

પ્રમુખ વારાહી અન્નક્ષેત્ર

શ્રી અલ્પેશકુમાર રામાભાઈ પટેલ (DAS) - કોલવડા

સામાજિક કાર્યકર

શ્રી જયંતિલાલ હરગોવનદાસ પટેલ - મહેસાણા પરા

સેક્રેટરી - શ્રી ભારત વ્યાયામ મંદિર, મહેસાણા | કારોબારી સભ્ય - ધરતી પરિવાર, મહેસાણા

શ્રી લકી નટવરભાઈ
પટેલ - પાંચોટ

સી.એમ પટેલ પરિવાર | સુદર્શન ચા

શ્રીમતી કિંજલ જયમીન પટેલ - મહેસાણા પરા

(MBA FINANCE) | સ્થાપક-અંતરંગી કિચન

શ્રીમતી ગોમતીબેન જયંતીભાઈ પટેલ - બલોલ

શ્રીરામ મેડિકલ, મહેસાણા

શ્રીમતી પ્રેમીલાબેન રશ્મિકાંત સોજલિયા - મહેસાણા

નિવૃત શિક્ષક | પૂર્વ કોર્પોરેટ મહેસાણા નગરપાલિકા (ભારતીય જનતા પાર્ટી)

અમારું નિશાન સાયકલ

12 મત ફરજીયાત 12 મત સાયકલને

ખાસ નોંધ

મતદાન સમયે સભાસદ ઓળખ કાર્ડ ની સાથે આધાર કાર્ડ, પાનકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ લાવવું ફરજીયાત છે.

ચુંટણી તારીખ: ૧૪/૧૨/૨૦૨૫

સમય: સવારે ૮-૦૦ કલાકે થી સાંજે ૪-૦૦ કલાકે

ખાસ નોંધ

દરેક મતદારે કુલ 12 મત આપવા ફરજીયાત છે.

સાયકલ પર મારો થપ્પો

કારણ કે પરિવર્તન જરૂરી છે!